એસિડ અને બેઝના જલીય દ્રાવણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(i)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ પ્રબળ
$(ii)$ $pH$ જેટલી વધારે,તેટલો એસિડ નિર્બળ
$(iii)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ પ્રબળ
$(iv)$ $pH$ જેટલી ઓછી,તેટલો બેઝ નિર્બળ

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(ii)$ અને $(iii)$
  • C
    $(i)$ અને $(iv)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

એક બીકરમાં $15 \, mL$ પાણી અને $10 \, mL$ સલ્ફ્યુરિક એસિડને મિશ્ર કરવાના છે.
$(i)$ કઈ પદ્ધતિ અનુસરવી જોઈએ તે કારણ સાથે જણાવો.
$(ii)$ આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

તટસ્થ જલીય દ્રાવણ માટે $pH$ નું મૂલ્ય કેટલું હોય છે?

સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદન માટે વપરાતી એક ઔદ્યોગિક પ્રક્રિયામાં,વાયુ $X$ આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. વાયુ $X$ ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરીને સંયોજન $Y$ આપે છે,જેનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગમાં બ્લીચિંગ એજન્ટ તરીકે થાય છે. $X$ અને $Y$ ને ઓળખો અને તેમાં સામેલ રાસાયણિક સમીકરણો આપો.

Difficult
View Solution

$10^{-4} \; M$ $HCl$ ના જલીય દ્રાવણ માટે $pOH$ નું મૂલ્ય કેટલું થશે?

$298 \; K$ તાપમાને નિસ્યંદિત પાણીમાં $[OH^-]$ ની સાંદ્રતા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo