નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વિદ્યુતચુંબકીય બળ ટૂંકા ગાળાનું છે
  • B
    ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષ શક્તિ નબળા ન્યુક્લિયર બળ કરતા વધારે છે
  • C
    નબળા ન્યુક્લિયર બળની રેન્જ પ્રબળ ન્યુક્લિયર બળ કરતા નાની હોય છે
  • D
    પ્રબળ ન્યુક્લિયર બળની સાપેક્ષ શક્તિ વિદ્યુતચુંબકીય બળ કરતા વધારે હોઈ શકે અથવા ન પણ હોઈ શકે

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ (unity) તરીકે લેવામાં આવે છે. જો સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચવા માટે પ્રકાશને $6 \text{ min } 40 \text{ s}$ લાગતા હોય,તો નવા એકમમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય?

નીચેની રાશિઓમાંથી કઈ એક રાશિનું પરિમાણ બાકીની ત્રણ કરતાં અલગ છે?

યોગ્ય જોડ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$(i)$ ક્યુરી $(A)$ $MLT^{-2}$
$(ii)$ પ્રકાશ વર્ષ $(B)$ $M$
$(iii)$ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $(C)$ પરિમાણરહિત
$(iv)$ પરમાણુ ભાર $(D)$ $T$
$(v)$ ડેસિબલ $(E)$ $ML^2T^{-2}$
$(F)$ $MT^{-3}$
$(G)$ $T^{-1}$
$(H)$ $L$
$(I)$ $MLT^{-3}I^{-1}$
$(J)$ $LT^{-1}$

નીચેનામાંથી કઈ ભૌતિક રાશિઓની જોડીનું પારિમાણિક સૂત્ર સમાન નથી?

નીચે આપેલી દરેક ભૌતિક રાશિ માટે જણાવો કે તે અદિશ છે કે સદિશ: કદ,દળ,ઝડપ,પ્રવેગ,ઘનતા,મોલની સંખ્યા,વેગ,કોણીય આવૃત્તિ,સ્થાનાંતર,કોણીય વેગ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo