Explore More
| કોલમ $I$ | કોલમ $II$ |
| $(a)$ એમોનોટેલિઝમ | $(i)$ પક્ષીઓ |
| $(b)$ બાઉમેનની કોથળી | $(ii)$ પાણીનું પુનઃશોષણ |
| $(c)$ મૂત્રત્યાગ (Micturition) | $(iii)$ અસ્થિ મત્સ્ય |
| $(d)$ યુરિકોટેલિઝમ | $(iv)$ મૂત્રાશય |
| $(e)$ $ADH$ | $(v)$ મૂત્રપિંડ નલિકા |
| કોલમ $I$ (કાર્ય) | કોલમ $II$ (ઉત્સર્જન તંત્રનો ભાગ) |
| $(a)$ અલ્ટ્રાફિલ્ટ્રેશન (અતિગાળણ) | $(i)$ હેન્લેનો પાશ |
| $(b)$ મૂત્રનું સાંદ્રણ | $(ii)$ મૂત્રવાહિની |
| $(c)$ મૂત્રનું વહન | $(iii)$ મૂત્રાશય |
| $(d)$ મૂત્રનો સંગ્રહ | $(iv)$ માલપિઘિયન કાય (કણ) |
| $(v)$ નિકટવર્તી ગૂંચળાદાર નલિકા |
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $a.$ હેન્લેનો પાશ | $1.$ મૂત્રપિંડ સુધી રુધિરનું વહન કરે છે |
| $b.$ મૂત્રપિંડ ધમની | $2.$ વિસ્તાર કે જ્યાં મહત્તમ પુનઃશોષણ થાય છે |
| $c.$ નિકટવર્તી ગૂંચળામય નલિકા $(PCT)$ | $3.$ સ્ત્રાવનો મુખ્ય વિસ્તાર |
| $d.$ રુધિરકેશિકા ગુચ્છ | $4.$ રુધિરનું ગાળણ |
| $e.$ દુરસ્થ ગૂંચળામય નલિકા $(DCT)$ | $5.$ મૂત્રની સાંદ્રતામાં મહત્વનો ભાગ ભજવે છે |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo