નીચેના પૈકી પોલિમર માટે કઈ બાબત સાચી નથી?

  • A
    પોલિમર પદાર્થો વીજભાર ધરાવતા નથી.
  • B
    પોલિમર પદાર્થો ઉચ્ચ સ્નિગ્ધતા ધરાવે છે.
  • C
    પોલિમર પદાર્થો પ્રકાશનું વિખેરણ કરે છે.
  • D
    પોલિમર પદાર્થોનાં આણ્વિય દળ ખૂબ જ નીચાં હોય છે.

Explore More

Similar Questions

વિધાન : બેકેલાઇટ એ થર્મોસેટિંગ પોલિમર છે.
કારણ : બેકેલાઇટને કોઈપણ ફેરફાર વગર વારંવાર ઓગાળી શકાય છે.

જ્યારે મેલામાઈન અને ફોર્માલ્ડિહાઈડનું પોલિમરાઈઝેશન થાય છે,ત્યારે એક રેઝિન મધ્યવર્તી બને છે. આ મધ્યવર્તીનું બંધારણ ઓળખો :-

Difficult
View Solution

નીચેનામાંથી કયા પોલિમરનો ઘરગથ્થુ પ્લાસ્ટિક તરીકે ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ખોરાકમાં માનવ કાર્સિનોજેન (કેન્સરકારક પદાર્થ) મુક્ત કરે છે તેમ માનવામાં આવે છે?

પોલિમર $X$ એ પોલિએસ્ટરનું ઉદાહરણ છે અને $Y$ એ પોલિએમાઇડનું ઉદાહરણ છે. $X$ અને $Y$ અનુક્રમે છે:

કુદરતી રબર એ $.......$ નો પોલીમર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo