અમેરુદંડી પ્રાણીઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પાચનમાર્ગ ચેતારજ્જુની પૃષ્ઠ બાજુએ આવેલો છે.
  • B
    ચેતાતંત્ર નક્કર હોય છે.
  • C
    ચેતારજ્જુ બેવડી,વક્ષ અને સામાન્ય રીતે ચેતાકંદયુક્ત હોય છે.
  • D
    તેઓ સામાન્ય રીતે લિંગી પ્રજનન કરે છે.

Explore More

Similar Questions

મેરુદંડી પ્રાણીઓમાં પાચનમાર્ગ ચેતારજ્જુની સાપેક્ષમાં કઈ તરફ ગોઠવાયેલો હોય છે?

બધા જ મેરુદંડીઓ $..........$ ધરાવે છે.

નીચેનામાંથી કયો મેરુદંડી (Chordata) સમુદાયનો ઉપસમુદાય નથી?

આપેલ મેરુદંડી પ્રાણીની આકૃતિમાં $P$,$Q$,$R$ અને $S$ ભાગોને નામનિર્દેશિત કરો:

કંઠનાલીય ઝાલરફાટો નીચેનામાંથી કયા પ્રાણીઓમાં ગેરહાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo