નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    રુધિર એ ધનભારિત સોલ છે
  • B
    સાબુના દ્રાવણમાં કલીલ કણો તરીકે આયનીય મિસેલ્સ હોય છે
  • C
    રુધિરનું શુદ્ધિકરણ ડાયાલિસિસની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે
  • D
    રાસાયણિક અધિશોષણ તાપમાનમાં વધારા સાથે પહેલા વધે છે અને પછી ઘટે છે

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્ટાર્ચ$(i)$ આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપક
$(b)$ શેરડીની ખાંડ$(ii)$ માલ્ટેઝ
$(c)$ ઝિઓલાઇટ$(iii)$ ડાયસ્ટેઝ
$(d)$ માલ્ટોઝનું ગ્લુકોઝમાં રૂપાંતર$(iv)$ ઇન્વર્ટેઝ
$(v)$ ઝાયમેઝ

સાચો જવાબ છે:

સિમેન્ટના સેટિંગની ઘટના એ ...... પ્રક્રિયા છે.

તેલની લુબ્રિકેટિંગ (ઊંજણ) ક્રિયા વધુ હોય છે જો તે ધરાવે છે:

સિમેન્ટનું જામવું એ એક

પ્રદિપ્તીનું બુઝાવું (Quenching of fluorescence) ........ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo