નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i$. $X$ રંગસૂત્રમાં યુક્રોમેટિનનું પ્રમાણ વધુ હોય છે.
$ii$. હેટરોક્રોમેટિન જનીનિક રીતે નિષ્ક્રિય છે.
$iii$. $X$ અને $Y$ બંને રંગસૂત્રો સમજાત છે.
$iv$. માદામાં લિંગી રંગસૂત્રોમાં વ્યતિકરણ (crossing over) થતું નથી.
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    માત્ર $i$ અને $ii$
  • B
    માત્ર $ii$ અને $iii$
  • C
    માત્ર $i, ii$ અને $iii$
  • D
    માત્ર $i, ii$ અને $iv$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે? $(i)$ $ABO$ રુધિર જૂથ જનીન $I$ દ્વારા નિયંત્રિત થાય છે. (ii) જનીન $I$ ચાર અલીલ ધરાવે છે. (iii) $I^A$ અને $I^B$ સમાન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. (iv) $I$ અથવા $i$ ભિન્ન પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે. $(v)$ $I^A$ અને $I^B$ અપૂર્ણ પ્રભાવી છે.

સાચા વિધાનો પસંદ કરો.
$I.$ હિમોફિલિયા એ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.
$II.$ ડાઉન્સ સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$III.$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રભાવી જનીન વિકાર છે.
$IV.$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીન વિકાર છે.
$V.$ સિકલ સેલ એનિમિયા એ $X$-લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન વિકાર છે.

નીચે મનુષ્યોમાં અમુક પ્રકારના લક્ષણની આનુવંશિકતાની ભાત દર્શાવેલ છે. નીચેનામાંથી કઈ સ્થિતિ આ ભાતનું ઉદાહરણ હોઈ શકે છે?

નીચેની કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$A$. મેન્ડલ $i$. અલીલ
$B$. બેટસન $ii$. કારકો
$C$. જોહાનસેન $iii$. રંગસૂત્ર
$D$. સટન અને બોવેરી $iv$. જનીન

વિધાન $A:$ દરેક જાતિનું જનીનબંધારણ વિશિષ્ટ હોય છે.
વિધાન $R:$ તમામ પ્રાણીઓમાં પ્રજનન દરમિયાન જનીનિક ભિન્નતા જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo