કોલોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    જ્યારે $AgNO_3$ દ્રાવણ $KI$ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે ઋણ વીજભારિત કોલોઇડલ દ્રાવણ બને છે
  • B
    સમાન સાંદ્રતાએ કોલોઇડલ દ્રાવણનું ઠારબિંદુ સાચા દ્રાવણ કરતા ઓછું હોય છે
  • C
    કોલોઇડલ કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે
  • D
    જ્યારે કોલોઇડલ દ્રાવણમાં વધારાનો ઇલેક્ટ્રોલાઇટ ઉમેરવામાં આવે છે,ત્યારે કોલોઇડલ કણો અવક્ષેપિત થાય છે

Explore More

Similar Questions

લાયોફિલિક સોલ (Lyophilic sols) એટલે શું?

સોનાની ઘનતા $19 \ g/cm^3$ છે. જો $1.9 \times 10^{-4} \ g$ સોનું એક લિટર પાણીમાં વિખેરવામાં આવે અને $10 \ nm$ ત્રિજ્યા ધરાવતા ગોળાકાર સોનાના કણો ધરાવતું સોલ મળે,તો સોલના પ્રતિ $mm^3$ દીઠ સોનાના કણોની સંખ્યા કેટલી હશે?

કોલોઇડલ કણો શેમાંથી પસાર થઈ શકે છે?

હેર ક્રીમ નીચેના પૈકી શેનું ઉદાહરણ છે?

$NaCl$ નું $42.12 \% (w/v)$ દ્રાવણ $10 \, {\text{કલાકમાં}}$ અમુક સોલનું અવક્ષેપન કરે છે. સોલ માટે $NaCl$ નું સ્કંદન મૂલ્ય $.....$ છે.
[આપેલ છે : મોલર દળ : $Na = 23.0 \, g \, mol^{-1} ; Cl = 35.5 \, g \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo