નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    સામાન્ય બંધારણ $CH_3-C(=O)-R$ ધરાવતા તમામ કાર્બોનિલ સંયોજનો આયોડોફોર્મ કસોટીમાં ધન પરિણામ આપે છે.
  • B
    તમામ દ્વિતીયક આલ્કોહોલ આયોડોફોર્મ પ્રક્રિયા આપે છે.
  • C
    $CH_3-CH(OH)-R$ (જ્યાં $R = H,$ આલ્કાઈલ અથવા એરાઈલ) બંધારણ ધરાવતા આલ્કેનોલ આયોડોફોર્મ પ્રક્રિયા આપે છે.
  • D
    આયોડોફોર્મ પ્રક્રિયા આપતો એકમાત્ર આલ્ડિહાઈડ એસિટાલડિહાઈડ છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની સાચી નીપજો કઈ છે?
$CH_3CH_2COCH_3 \xrightarrow{NaOCl} \text{Products}$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું આલ્ડિહાઇડ અને કીટોનને રંગવિહીન કરી શકે છે?

એક કાર્બનિક સંયોજન $A$ એ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને યોગશીલ નીપજ બનાવે છે,જેનું જળવિભાજન કરતા સંયોજન $B$ મળે છે. સંયોજન $B$ વિક્ટર મેયર કસોટીમાં વાદળી રંગ આપે છે. તો સંયોજન $A$ અને $B$ અનુક્રમે શું હશે?

પ્રક્રિયાઓ ધ્યાનમાં લો અને $A, X, Y$ અને $Z$ ને ઓળખો:
$X (C_2H_6O)$ $\xrightarrow{Cu, 573 \ K} A$ $\xrightarrow{[Ag(NH_3)_2]^+, ^-OH, \Delta} \text{સિલ્વર મિરર}$
$A \xrightarrow{^-OH, \Delta} Y$
$A \xrightarrow{NH_2NHCONH_2} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo