નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $SO_2$ અને $ClF_3$ બંને ધ્રુવીય અને સમતલીય છે
  • B
    $N_2H_2$ ની સરખામણીમાં $N_2H_4$ માં $N-N$ બંધ લંબાઈ વધારે છે
  • C
    $PCl_{5(s)}$ નો ઋણાયન ભાગ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે
  • D
    $KO_2, O_2$ અને $BaO_2$ અનુચુંબકીય (paramagnetic) છે

Explore More

Similar Questions

$X, Y$ અને $Z$ તત્વના પરમાણુઓ ધરાવતા એક સ્થાયી અણુનું બંધારણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો તત્વો $X, Y$ અને $Z$ અનુક્રમે કયા હોઈ શકે?

Difficult
View Solution

$F_2, H_2, Cl_2$ અને $I_2$ ની બંધ લંબાઈ $(pm)$ અનુક્રમે કેટલી છે?

$H_2SO_4$ અને $SO_4^{2-}$ ની લૂઇસ રચનામાં સામ્યતા અને તફાવત શું છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં $S=O$ બંધની બંધ લંબાઈ મહત્તમ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo