નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    અંડાશયમાં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ ગર્ભાશયના સંકોચનને અસર કરે છે.
  • B
    નાના આંતરડામાં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ હૃદયને ઉત્તેજિત કરે છે.
  • C
    થાઇરોઇડમાં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ સામાન્ય ચયાપચયનું નિયમન કરે છે.
  • D
    પેરાથાઇરોઇડમાં ઉત્પન્ન થતું અંતઃસ્ત્રાવ ટેટની (tetany) પ્રેરે છે.

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા અંતઃસ્ત્રાવના નામ સાથે કોલમ-$II$ માં તેના સ્ત્રાવના સ્ત્રોત અને કોલમ-$III$ માં તેના કાર્યને જોડો.
કોલમ-$I$ કોલમ-$II$ અને કોલમ-$III$
$(a)$ પ્રોલેક્ટિન $(m)$ પિટ્યુટરી ગ્રંથિ,$(q)$ દૂધ નલિકાઓનો વિકાસ
$(b)$ ઇસ્ટ્રોજન $(l)$ ગ્રાફિયન પુટિકા,$(r)$ સ્ત્રીઓમાં ગૌણ જાતીય લક્ષણો
$(c)$ $GnRH$ $(n)$ હાયપોથેલેમસ,$(s)$ $FSH$ ના મુક્ત થવાને ઉત્તેજિત કરે છે
$(d)$ એન્ડ્રોજન $(o)$ આંતરાલીય કોષો,$(p)$ પુરુષોમાં ગૌણ જાતીય લક્ષણો

કઈ મસ્તિષ્ક ચેતા (cranial nerve) હૃદયના ધબકારાના નિયંત્રણ માટે જવાબદાર છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

કોલમ $I$ માં આપેલા અંતઃસ્ત્રાવોને કોલમ $II$ માં તેમની સ્ત્રાવી ગ્રંથિ સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$i$. ઓક્સિટોસિન$a$. એડ્રિનલ મેડ્યુલા
$ii$. મેલાટોનિન$b$. થાયરોઇડ ગ્રંથિ
$iii$. કેટેકોલેમાઇન્સ$c$. પિનિયલ ગ્રંથિ
$iv$. કેલ્સિટોનિન$d$. હાયપોથેલેમસ

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

ઈન્સ્યુલીન એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ $(GH)$ થી નીચેના સંદર્ભમાં અલગ પડે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo