નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    શ્વસનતંત્રનો વહન ભાગ વાતાવરણીય હવાને વાયુકોષ્ઠો સુધી પહોંચાડે છે.
  • B
    શ્વસનતંત્રનો વહન ભાગ હવાને વિદેશી કણોથી મુક્ત કરે છે,ભેજયુક્ત બનાવે છે અને તેને શરીરના તાપમાન સુધી લાવે છે.
  • C
    શ્વસનતંત્રનો વિનિમય ભાગ એ વાસ્તવિક સ્થાન છે જ્યાં $O_2$ અને $CO_2$ ની આપ-લે થાય છે.
  • D
    આપેલ પૈકી કોઈ પણ નહીં.

Explore More

Similar Questions

એરીટીનોઈડ કાસ્થિ ક્યાં જોવા મળે છે?

મનુષ્ય અને સસલાના ફેફસાં . . . . . . છે.

મનુષ્યમાં ઉપલા શ્વસનતંત્રમાં નીચેનામાંથી કયા ભાગનો સમાવેશ થતો નથી?

શ્વાસનળી (Trachea) જમણી અને ડાબી બાજુએ વિભાજિત થાય છે:

ફેફસાના વાયુકોષ્ઠો (Alveolus) . . . . . . દ્વારા આવરિત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo