નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એન્ટાસિડ તરીકે વપરાતું મિલ્ક ઓફ મેગ્નેશિયા રાસાયણિક રીતે $MgO + H_2O$ છે.
  • B
    આલ્કલી ધાતુના પેરોક્સાઇડની સ્થિરતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે વધે છે.
  • C
    $AgF$ ની જલીયકરણ ઉર્જા તેની લેટીસ ઉર્જા કરતા વધારે છે.
  • D
    $MgCl_2 \cdot 6H_2O$ ને સીધું ગરમ કરીને નિર્જળ $MgCl_2$ બનાવી શકાતું નથી.

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનિક રચના કઈ છે?

જલીય ઝીઓલાઇટ્સનો ઉપયોગ જણાવો.

આલ્કલી ધાતુ તત્વો (સમૂહ-$I$) ના ઉપયોગો જણાવો.

નીચેનામાંથી કયું પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે?

જૈવિક પ્રવાહીમાં સોડિયમ,પોટેશિયમ,મેગ્નેશિયમ અને કેલ્શિયમનું મહત્વ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo