નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    શ્વાસોચ્છવાસ એટલે છાતીનું હલનચલન અને શ્વસન એટલે અન્ય પ્રક્રિયા.
  • B
    શ્વાસોચ્છવાસ એટલે ફેફસામાં $CO_2$ અંદર લેવો અને $O_2$ બહાર કાઢવો.
  • C
    શ્વસન એટલે ખોરાકના ઘટકોનું ઓક્સિડેશન.
  • D
    શ્વાસોચ્છવાસ અને શ્વસન બંને સમાન છે.

Explore More

Similar Questions

વાતાવરણની હવામાં $CO_2$ નું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

સૂર્યપ્રકાશની મદદથી નીચેનામાંથી કોના દ્વારા વિટામિન $D$ નું સંશ્લેષણ થાય છે?

નીચેનામાંથી કોનામાં વાયુરંધ્ર (stomata) હોતા નથી?

મનુષ્યમાં વિટામિન $D$ નું સંશ્લેષણ કોના દ્વારા થાય છે?

રક્ષક કોષો (Guard cells) કોના દ્વારા ઘેરાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo