નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વનસ્પતિ પાણીનો વધુ પડતો જથ્થો શોષે છે.
  • B
    વનસ્પતિ જમીનના પાણી દ્વારા ખનિજ ક્ષારોનો નાનો જથ્થો ગ્રહણ કરે છે.
  • C
    મૂળના રોમ દ્વારા પાણી અને અકાર્બનિક ક્ષારો એકસાથે લેવામાં આવે છે.
  • D
    વનસ્પતિ એક સમયે માત્ર એક જ વસ્તુ શોષે છે,કાં તો પાણી અથવા અકાર્બનિક ક્ષારો.

Explore More

Similar Questions

જારક શ્વસનમાં કઈ મુખ્ય ઘટનાઓ થાય છે?

શ્વસનમાં,ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે?

મંદ ક્ષારના દ્રાવણની હાજરીમાં,શ્વસન કરતા પેશીમાં શ્વસનનો દર:

નીચેનામાંથી શેમાં ઉર્જા મુક્ત થાય છે?

જારક શ્વસન ગ્લુકોઝમાંથી ......... ઉર્જા ઉત્પન્ન કરે છે. ($kcal$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo