નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આયર્ન આવર્ત કોષ્ટકની $3$જી સંક્રાંતિ શ્રેણીમાં આવે છે.
  • B
    આયર્ન આવર્ત કોષ્ટકના $f$-બ્લોકનો સભ્ય છે.
  • C
    આયર્ન આવર્ત કોષ્ટકની બીજી સંક્રાંતિ શ્રેણીમાં આવે છે.
  • D
    આયર્ન આવર્ત કોષ્ટકના સમૂહ $VIII$ માં આવે છે.

Explore More

Similar Questions

ક્રોમિક આયન $(Cr^{3+})$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ($Cr$ નો પરમાણુ ક્રમાંક = $24$)

ક્યુપ્રસ આયન રંગહીન છે,જ્યારે ક્યુપ્રિક આયન રંગીન છે કારણ કે

Difficult
View Solution

નીચેનામાંથી કયો આયન મહત્તમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?

ઇલેક્ટ્રોનિક બંધારણ $(n - 1)d^{1 - 10}ns^{0 - 2}$ એ કોની લાક્ષણિકતા છે?

વાયુ અવસ્થામાં નીચેનામાંથી કેટલા ધાતુ આયનો સમાન સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા (spin-only magnetic moment) ધરાવે છે?
(આપેલ છે: પરમાણુ ક્રમાંક: $V, 23; Cr, 24; Fe, 26; Ni, 28$)
$V^{3+}, Cr^{3+}, Fe^{2+}, Ni^{3+}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo