એગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા અલગ કરાયેલ $DNA$ ના અવલોકનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $DNA$ ને દ્રશ્ય પ્રકાશમાં અભિરંજક વગર જોઈ શકાય છે.
  • B
    $DNA$ ને $U.V.$ વિકિરણમાં અભિરંજક સાથે જોઈ શકાય છે.
  • C
    $DNA$ ને $U.V.$ વિકિરણમાં અભિરંજક વગર જોઈ શકાય છે.
  • D
    $DNA$ ને દ્રશ્ય પ્રકાશમાં અભિરંજક સાથે જોઈ શકાય છે.

Explore More

Similar Questions

આપેલી આકૃતિને ઓળખો.

યજમાનમાં પુન:સંયોજિત $DNA$ ની પ્રતિકૃતિ બનાવવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?

તમે બેક્ટેરિયામાં એક ઉપયોગી જનીન ઓળખ્યું છે. આ જનીનને વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા માટે તમે જે પગલાં અનુસરશો તેનો ફ્લો ચાર્ટ બનાવો.

Difficult
View Solution

$\text{DNA}$ ટુકડાઓનું અલગીકરણ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

સધર્ન બ્લોટિંગ ટેકનિક $DNA$ સ્ટ્રેન્ડ્સને એમ્બેડ કરવા માટે . . . . . . પેપરનો ઉપયોગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo