સુએજ (ગંદા પાણી) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    મ્યુનિસિપલ ગંદુ પાણી,જેનો મુખ્ય ઘટક માનવ મળ છે.
  • B
    તેમાં મોટી માત્રામાં કાર્બનિક પદાર્થો અને બિન-રોગકારક સૂક્ષ્મજીવો હોય છે.
  • C
    તેને સીધું જ નદીઓ અને ઝરણાં જેવા કુદરતી જળાશયોમાં છોડી શકાય છે.
  • D
    તે શહેરો અને ગામડાઓમાં નગરોની સરખામણીમાં ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

દ્વિતીયક સીવેજ ઉપચાર મોટેભાગે ...... પ્રક્રિયા છે.

વિધાન $P$: પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો મોટો ભાગ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વપરાય છે.
વિધાન $Q$: બૅક્ટેરિયા સહિતના સૂક્ષ્મ જીવો પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે છે.

પ્રાથમિક સારવાર દરમિયાન,નીચે બેસતા તમામ ઘન પદાર્થો $A$ બનાવે છે અને ઉપર તરતું પ્રવાહી $B$ બનાવે છે.

$Floc$ (ફ્લોક્સ) એટલે . . . . . .

નીચેનામાંથી કોને આગળની ગટરના શુદ્ધિકરણ (sewage treatment) માટે અજારક સ્લજ ડાયજેસ્ટરમાં નાખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo