ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન એસ્પાર્ટિક એસિડના સ્થળાંતરની ક્ષમતા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(pK_1 = 2.0, pK_2 = 3.90, pK_3 = 10.0)$
$HOOC-CH_2-CH(NH_2)-COOH$

  • A
    $pH = 1.0$ પર,એસ્પાર્ટિક એસિડ $(+)$ ઇલેક્ટ્રોડ તરફ સ્થળાંતર કરે છે
  • B
    $pH = 2.95$ પર,એસ્પાર્ટિક એસિડ કોઈપણ ઇલેક્ટ્રોડ તરફ ચોખ્ખું સ્થળાંતર દર્શાવતું નથી
  • C
    $pH = 7.0$ પર,એસ્પાર્ટિક એસિડ કોઈપણ ઇલેક્ટ્રોડ તરફ ચોખ્ખું સ્થળાંતર દર્શાવતું નથી
  • D
    $pH = 9.0$ પર,એસ્પાર્ટિક એસિડ $(-)$ ઇલેક્ટ્રોડ તરફ ચોખ્ખું સ્થળાંતર દર્શાવે છે

Explore More

Similar Questions

સંયોજન '$D$' માં $x$ નું મૂલ્ય $.........$ છે.

નીચેની પ્રક્રિયામાં નીપજ $P$ નું સાચું બંધારણ કયું છે?
$Asn-Ser + (excess) (CH_3CO)_2O \xrightarrow{NEt_3} P$

જૈવિક તંત્રમાં જોવા મળતું વિશિષ્ટ ત્રિ-પરિમાણીય બંધારણ અને જૈવિક સક્રિયતા ધરાવતું પ્રોટીન 'નેટિવ પ્રોટીન' (native protein) કહેવાય છે. જ્યારે પ્રોટીન તેના મૂળ સ્વરૂપમાં હોય ત્યારે તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા $pH$ માં ફેરફાર જેવા રાસાયણિક ફેરફારને કારણે પ્રોટીનનું વિકૃતિકરણ (denaturation) થાય છે. તેનું કારણ સમજાવો.

જો એમિનો એસિડ માટે સાઇડ ચેઇન ગ્રુપ $-R$ એ $-CH_{2}OH$ હોય,તો નીચેનામાંથી એમિનો એસિડ ઓળખો:

મોટાભાગના જીવંત કોષોમાં હાજર ટ્રાયપેપ્ટાઈડ હોર્મોન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo