વંદાના ચેતાતંત્ર વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ તે વક્ષ બાજુએ જોડાયેલા યુગ્મિત આયામ સંયોજીઓ દ્વારા જોડાયેલા ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદોની શ્રેણી ધરાવે છે.
$(ii)$ છ ચેતાકંદો ઉરસમાં અને ત્રણ ઉદરમાં આવેલા હોય છે.
$(iii)$ સંવેદી અંગોમાં એન્ટેના,આંખો,મેક્સિલરી પાલ્પ,લેબિયલ પાલ્પ અને એનલ સર્સી વગેરેનો સમાવેશ થાય છે.
$(iv)$ દરેક આંખ લગભગ $5000$ ષટ્કોણીય ઓમેટીડિયાની બનેલી હોય છે.

  • A
    $(i)$ અને $(iii)$ બંને
  • B
    માત્ર $(ii)$
  • C
    $(i)$ અને $(iv)$ બંને
  • D
    આ તમામ

Explore More

Similar Questions

વંદામાં,ચેતાકંદોની સંખ્યા કેટલી હોય છે?

વંદા અને સસ્તન પ્રાણીઓની શ્વાસનળી (Trachea) શેના કારણે સમાન છે?

વંદાના ઉત્સર્જન તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ ઉત્સર્જન માલ્પિઘિયન નલિકાઓ દ્વારા થાય છે.
$(ii)$ તેઓ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરે છે અને તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે,જે પશ્ચાંતર (hindgut) દ્વારા બહાર નીકળે છે.
$(iii)$ આ ઉપરાંત,ફેટ બોડી,નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં મદદ કરે છે.

વંદામાં આવેલ મેદકાય (fat body) ......... ધરાવે છે.

વૈજ્ઞાનિક કારણો આપો: વંદામાં સુવિકસિત શ્વસનતંત્ર જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo