નીચેનામાંથી કઈ સ્પીસીઝનું કદ સૌથી મોટું અને સૌથી નાનું હશે?
$Mg$,$Mg^{2+}$,$Al$,$Al^{3+}$

  • A
    $Mg$ (સૌથી મોટું),$Al^{3+}$ (સૌથી નાનું)
  • B
    $Al$ (સૌથી મોટું),$Mg^{2+}$ (સૌથી નાનું)
  • C
    $Mg^{2+}$ (સૌથી મોટું),$Al^{3+}$ (સૌથી નાનું)
  • D
    $Mg$ (સૌથી મોટું),$Al$ (સૌથી નાનું)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવે છે?

પરમાણુ માટે ત્રણ પ્રકારની ત્રિજ્યાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?

$O$,$Se$,$S$,અને $Te$ માં સૌથી મોટું તત્વ કયું છે?

$O^{2-}, Na^{+}, F^{-}, N^{3-}, Mg^{2+}$ આયનોમાં સૌથી નાની અને સૌથી મોટી ત્રિજ્યા ધરાવતા આયનો અનુક્રમે કયા છે?

$Column\, A$ અને $Column\, B$ ને યોગ્ય રીતે જોડો:
$Column\, A$ ($\text{આયન}$)$Column\, B$ ($\text{ત્રિજ્યા}$)
$(i)$ $Li^{+}$$(p)$ $216\, pm$
$(ii)$ $Na^{+}$$(q)$ $195\, pm$
$(iii)$ $Br^{-}$$(r)$ $60\, pm$
$(iv)$ $I^{-}$$(s)$ $95\, pm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo