નીચેનામાંથી કઈ સ્પીસીઝ બ્રોન્સ્ટેડ-લોરી એસિડ અને બ્રોન્સ્ટેડ-લોરી બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

  • A
    $SO_4^{2-}$
  • B
    $HCO_3^{-}$
  • C
    $PO_4^{3-}$
  • D
    $H_2PO_2^{-}$

Explore More

Similar Questions

$NaOH$ એ પ્રબળ બેઈઝ છે,કારણ કે......

$HC_2O_4^{-} + PO_4^{3-} \rightarrow HPO_4^{2-} + C_2O_4^{2-}$ પ્રક્રિયામાં બે બ્રોન્સ્ટેડ બેઇઝ કયા છે?

$HNO_3 + HF \to H_2NO_3^+ + F^-$ પ્રક્રિયામાં કઈ સ્પીસીઝ બેઈઝ તરીકે વર્તે છે?

નીચેના માટે સંયુગ્મી એસિડ (conjugate acid) અને સંયુગ્મી બેઇઝ (conjugate base) આપો:
$(i)$ $(CH_3)_2NH$
$(ii)$ $HPO_4^{2-}$
$(iii)$ $HS^{-}$

$Zn(OH)_2$ નો સંયુગ્મિત એસિડ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo