નીચેનામાંથી કયું દ્રાવણ આદર્શ દ્રાવણ તરીકે લગભગ વર્તે છે?

  • A
    બેન્ઝીન + ટોલ્યુઈન
  • B
    ક્લોરોફોર્મ + એસિટોન
  • C
    ફિનોલ + એનિલિન
  • D
    ઈથેનોલ + એસિટોન

Explore More

Similar Questions

પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $300 \ K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ નું બાષ્પ દબાણ અનુક્રમે $50 \ mm \ Hg$ અને $32 \ mm \ Hg$ છે. પ્રવાહી $A$ નો $1$ મોલ પ્રવાહી $B$ ના $1$ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. બાષ્પ કલામાં $A$ નો આશરે મોલ અંશ કેટલો હશે?

$T(K)$ તાપમાને,હેપ્ટેન અને ઓક્ટેન એમ બે પ્રવાહીઓનું બાષ્પ દબાણ અનુક્રમે $106 \ kPa$ અને $47 \ kPa$ છે. જો $25 \ g$ હેપ્ટેન અને $57 \ g$ ઓક્ટેન એક આદર્શ દ્રાવણ બનાવે,તો $T(K)$ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ $kPa$ માં કેટલું હશે?

$25 \ mL$ એસિટોનને $25 \ mL$ ઇથેનોલ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું કદ ........... થશે.

પ્રવાહી મિશ્રણ આદર્શ દ્રાવણ છે,જો
$(I)$ તે આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે
$(II)$ તે તમામ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે
$(III)$ દ્રાવ્ય-દ્રાવ્ય,દ્રાવ્ય-દ્રાવક અને દ્રાવક-દ્રાવક આંતરક્રિયાઓ સમાન હોય

આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo