સ્ત્રીઓમાં એનાબોલિક સ્ટિરોઇડના ઉપયોગથી કઈ આડઅસરો જોવા મળે છે?

  • A
    આક્રમકતામાં વધારો
  • B
    માસિક ચક્રમાં અનિયમિતતા
  • C
    નરજાતિનાં લક્ષણો (જેમ કે ચહેરા અને શરીર પર વાળની વૃદ્ધિ)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

કેનાબિસ (ભાંગ) વનસ્પતિનાં માદા પુષ્પોમાંથી મેળવાતું સાંદ્ર રેસીન કયું છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ બારબીટયુરેટ્સ$(i)$ આંખની કીકીનું પહોળું થવું
$(b)$ એમ્ફીટામિન્સ$(ii)$ ઉત્સાહવર્ધક ગોળીઓ (Pep pills)
$(c)$ $\Delta-9-THC$$(iii)$ એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે
$(d)$ નિકોટીન$(iv)$ સાંશ્લેષિત શામક ઔષધ

નશાકારક પદાર્થો અને આલ્કોહોલના દુરુપયોગથી થતી અસરો જણાવો.

નીચેનામાંથી કયો પદાર્થ શસ્ત્રક્રિયા (surgery) કરાવનાર દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે?

દ્રવ્ય (ડ્રગ)નો ઉપયોગ કરનાર વ્યક્તિની માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo