કેલસ સંવર્ધન (callus culture) દરમિયાન થતી ઘટનાઓનો સાચો ઘટનાક્રમ નીચેનામાંથી કયો છે?

  • A
    કેલસ $\rightarrow$ કોષ વિભાજન $\rightarrow$ એક્સપ્લાન્ટ $\rightarrow$ સાયટોકાઈનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ ગુણધર્મ પ્રાપ્ત કરે છે
  • B
    એક્સપ્લાન્ટ $\rightarrow$ કોષ વિભાજન $\rightarrow$ સાયટોકાઈનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ ગુણધર્મ પ્રાપ્ત કરે છે
  • C
    એક્સપ્લાન્ટ $\rightarrow$ કોષ વિભાજન $\rightarrow$ કેલસ $\rightarrow$ સાયટોકાઈનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ ગુણધર્મ પ્રાપ્ત કરે છે
  • D
    કેલસ $\rightarrow$ એક્સપ્લાન્ટ $\rightarrow$ કોષ વિભાજન $\rightarrow$ સાયટોકાઈનિનનો ઉમેરો $\rightarrow$ કોષો વર્ધનશીલ ગુણધર્મ પ્રાપ્ત કરે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સાબુના પરપોટાને ફૂલાવતા તેનું વ્યાસ $d$ થી વધીને $D$ થાય ત્યારે થયેલ કાર્ય કેટલું હશે? ($T$ = દ્રાવણનું પૃષ્ઠતાણ)

એક ઇન્ડક્ટર $L$,એક અવરોધ $R$ અને બે સમાન બલ્બ $B_1$ અને $B_2$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ $S$ દ્વારા બેટરી સાથે જોડવામાં આવ્યા છે. ઇન્ડક્ટન્સ $L$ ધરાવતા કોઈલનો અવરોધ પણ $R$ છે. જ્યારે સ્વીચ $S$ બંધ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન ઘટનાનું સાચું વર્ણન કરે છે?

$\triangle ABC$ માં,જો $\frac{a}{b^2-c^2} + \frac{c}{b^2-a^2} = 0$ હોય,તો $B$ ની કિંમત શોધો.

લેડ સલ્ફેટ $(PbSO_4)$ નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo