નીચેનામાંથી કોણ શ્વસનનો ઊંચો દર દર્શાવે છે?

  • A
    સ્થૂલકોણક (Collenchyma)
  • B
    પર્ણ
  • C
    સૂકા બીજ
  • D
    અંકુરિત બીજ

Explore More

Similar Questions

જ્યારે જમીનમાં પાણી ભરાઈ જાય (waterlogged) ત્યારે વનસ્પતિ મૃત્યુ પામે છે,કારણ કે $......$

શ્વસનમાં ગ્લુકોઝના સંપૂર્ણ દહનને નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

શ્વસન દરમિયાન નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

એક સજીવ '$X$' માં આખો દિવસ એક પ્રક્રિયા ચાલે છે. કોષો આ પ્રક્રિયામાં ભાગ લે છે. આ પ્રક્રિયા દરમિયાન $ATP, CO_2,$ અને પાણી મુક્ત થાય છે. આ પ્રકાશ-આધારિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા માટે કાચો માલ શું હોઈ શકે?

જો ભૂખ્યા છોડને ગ્લુકોઝ આપવામાં આવે,તો શ્વસનનો દર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo