નીચેનામાંથી કયા પ્રક્રિયકોનો સમૂહ એનિલિનનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર કરે છે?

  • A
    $NaNO_2 / HCl, 273-278 \ K ; Cu_2Cl_2 / HCl$
  • B
    $NaNO_2 / HCl, 293-298 \ K ; Cu_2Cl_2 / HCl$
  • C
    $NaNO_2 / HCl, 273-278 \ K ; SOCl_2$
  • D
    $NaNO_2 / HCl, 273-278 \ K ; Cl_2$

Explore More

Similar Questions

$(A)$ અને $(B)$ વચ્ચેનો સંબંધ શું છે?
$CH_3-CONH_2 \xrightarrow{KOBr} (A)$
$CH_3-CONH_2 \xrightarrow{LiAlH_4} (B)$

નાઈટ્રસ એસિડ સાથે પીળો તેલી પ્રવાહી બનાવતું સંયોજન કયું છે?

$p$-નાઈટ્રોએનિલીનનું $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિનમાં રૂપાંતર કેવી રીતે કરશો?

$CH_3NH_2 + CHCl_3 + KOH \rightarrow$ નાઇટ્રોજનયુક્ત સંયોજન $+ KCl + H_2O$. નાઇટ્રોજનયુક્ત સંયોજન કયું છે?

પાયરોલ,પિરિડીન અને પિપેરિડીનની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo