નીચેનામાંથી કયો ઓક્સાઇડનો સમૂહ બેઝિક,ઉભયગુણી (amphoteric) અને એસિડિકના ક્રમમાં ગોઠવાયેલ છે?

  • A
    $SO_{2}, P_{2}O_{5}, CO$
  • B
    $BaO, Al_{2}O_{3}, SO_{2}$
  • C
    $CaO, SiO_{2}, Al_{2}O_{3}$
  • D
    $CO_{2}, Al_{2}O_{3}, CO$

Explore More

Similar Questions

$119$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વનો સમૂહ અને સંયોજકતા ઓળખો. તેની બાહ્યતમ ઇલેક્ટ્રોનિક રચનાનું અનુમાન કરો અને તેના ઓક્સાઇડનું સામાન્ય સૂત્ર લખો.

એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ પ્રક્રિયા થતી નથી?

આપેલ ઇલેક્ટ્રોનિક રચનાઓમાંથી,તે તત્વને ઓળખો જે અન્ય તત્વોના પરિવાર સાથે સંબંધિત નથી?

આધુનિક આવર્તકોષ્ટકમાં કયા વિભાગના તત્વો સૌથી ઓછા વિદ્યુત-ધનમય (electropositive) હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo