નીચેનામાંથી કયા સેટ યોગ્ય રીતે જોડાયેલા છે?
અણુમધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાસંકરણ
$I. PCl_3$$1$$sp^3$
$II. SO_2$$1$$sp^2$
$III. SF_4$$1$$sp^3d$
$IV. ClF_3$$2$$sp^3d$

  • A
    $I \ \& \ II$
  • B
    $II \ \& \ III$
  • C
    $II \ \& \ IV$
  • D
    $I, II, III \ \& \ IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા અણુઓ અષ્ટકનો નિયમ પાળતા નથી (અષ્ટકના નિયમના અપવાદ છે)?
$CO_2, NO_2, H_2SO_4, BF_3, CH_4, SiF_4, ClO_2, PCl_5, BeF_2, C_2H_6, CHCl_3, CBr_4$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

પરમેંગેનેટ આયન $(MnO_4^-)$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાનો નક્કી કરો:
$(a)$ $MnO_4^-$ માં $\sigma$ બંધ છે.
$(b)$ $MnO_4^-$ માં $\pi$ બંધ છે.
$(c)$ $MnO_4^-$ માં $\sigma$ અને $\pi$ બંને બંધ છે.
$(d)$ $MnO_4^-$ અનુચુંબકીય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસીઝ અસ્તિત્વ ધરાવતી નથી?

$CO_3^{2-}$ આયન નીચેનામાંથી કયા લક્ષણો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo