નીચેના પૈકી કયો ક્ષાર નિર્બળ ઍસિડ અને પ્રબળ બેઈઝના તટસ્થીકરણથી બને છે?

  • A
    $NH_{4}Cl$
  • B
    $Na_{2}CO_{3}$
  • C
    $NaCl$
  • D
    $KNO_{3}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ખનિજ એસિડ નથી?

દાંતનું ઇનેમલ આપણા શરીરનો સૌથી સખત પદાર્થ છે. તે કયા સંયોજનનું બનેલું છે તેનું નામ આપો. મોઢાની કઈ $pH$ પર તેનું ક્ષારણ (corrosion) થાય છે? મોઢામાં રહેલા બેક્ટેરિયાની ભૂમિકા જણાવો. દાંતનો સડો અટકાવવા માટેનો એક ઉપાય સૂચવો.

બ્લીચિંગ પાવડર કેવી રીતે બનાવવામાં આવે છે? બ્લીચિંગ પાવડર $(i)$ પાણીમાં સંપૂર્ણપણે કેમ ઓગળતો નથી?

બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર લખો. બ્લીચિંગ પાવડર કેવી રીતે બનાવવામાં આવે છે? પીવાના પાણીમાં તેનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે?

જો $1$ મોલ મીઠું $2$ લિટર મીઠાના દ્રાવણમાં ઓગળેલું હોય,તો તે દ્રાવણની સાંદ્રતા કેટલી થાય ($;M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo