નીચેનામાંથી કયું કુદરતના મૂળભૂત બળોનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    ગુરુત્વાકર્ષણ બળ; કુલંબનું બળ; પ્રબળ પૃષ્ઠતાણ બળ; નિર્બળ વાન્ડર વાલ્સ બળ
  • B
    ગુરુત્વાકર્ષણ બળ; વિદ્યુતચુંબકીય બળ; પ્રબળ સ્નિગ્ધતા બળ; નિર્બળ ન્યુક્લિયર બળ
  • C
    ગુરુત્વાકર્ષણ બળ; મેગ્નેટો સ્ટેટિક બળ; પ્રબળ ન્યુક્લિયર બળ; નિર્બળ ઘર્ષણ બળ
  • D
    ગુરુત્વાકર્ષણ બળ; વિદ્યુતચુંબકીય બળ; પ્રબળ ન્યુક્લિયર બળ; નિર્બળ ન્યુક્લિયર બળ

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

સરેરાશ સૌર દિવસ અને નક્ષત્ર દિવસની લંબાઈ વચ્ચેનો તફાવત આશરે........$min$ છે.

અદિશ રાશિ એટલે એવી રાશિ કે જે

કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવે છે?

યોગ્ય જોડ પસંદ કરો:
યાદી-$I$ યાદી-$II$
$(i)$ ક્યુરી $(A)$ $MLT^{-2}$
$(ii)$ પ્રકાશ વર્ષ $(B)$ $M$
$(iii)$ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ $(C)$ પરિમાણરહિત
$(iv)$ પરમાણુ ભાર $(D)$ $T$
$(v)$ ડેસિબલ $(E)$ $ML^2T^{-2}$
$(F)$ $MT^{-3}$
$(G)$ $T^{-1}$
$(H)$ $L$
$(I)$ $MLT^{-3}I^{-1}$
$(J)$ $LT^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo