$KMnO_4$ ની નીચેનામાંથી કઈ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે?

  • A
    થાયોસલ્ફેટનું સલ્ફેટમાં ઓક્સિડેશન
  • B
    $H_2S$ માંથી સલ્ફરનું અવક્ષેપન
  • C
    આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન
  • D
    મેંગેનસ ક્ષારનું $MnO_2$ માં ઓક્સિડેશન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $2Fe^{3+}_{(aq)} + Sn^{2+}_{(aq)} \to 2Fe^{2+}_{(aq)} + A$ માં $A$ શું છે?

એસિડિક માધ્યમમાં એક મોલ પરમેંગેનેટ આયનો $(MnO_4^-)$ દ્વારા ઓક્સિડાઈઝ થતા ઓક્ઝેલેટ આયનો $(C_2O_4^{2-})$ ના મોલની સંખ્યા કેટલી છે?

$MnO_4^- + C_2O_4^{2-} + H^+ \to Mn^{2+} + CO_2 + H_2O$ :
ઉપરોક્ત રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત પ્રક્રિયા થવા માટે સાચા સહગુણકો નીચેનામાંથી ક્યા હશે?

Difficult
View Solution

મંદ આલ્કલાઇન સ્થિતિમાં $MnO_4^-$ ની $I^-$ સાથેની પ્રક્રિયા દરમિયાન કઈ નીપજ મળે છે?

પ્રક્રિયા $M^{+x} + MnO_4^- \to MO_3^- + Mn^{+2}$ માં,જો $1 \ mol$ $MnO_4^-$ એ $1.67 \ mol$ $M^{+x}$ નું $MO_3^-$ માં ઓક્સિડેશન કરે,તો $x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo