નીચેનામાંથી કઈ પ્રક્રિયા તાજમહેલના ક્ષારણ (corrosion) સાથે સીધી રીતે સંબંધિત છે?

  • A
    $2SO_{2(g)} + O_{2(g)} + 2H_2O_{(l)} \to 2H_2SO_{4(aq)}$
  • B
    $NO_{(g)} + O_{3(g)} \to NO_{2(g)} + O_{2(g)}$
  • C
    $CaCO_{3(s)} + H_2SO_{4(aq)} \to CaSO_{4(s)} + H_2O_{(l)} + CO_{2(g)}$
  • D
    $4NO_{2(g)} + O_{2(g)} + 2H_2O_{(l)} \to 4HNO_{3(aq)}$

Explore More

Similar Questions

સ્મોગના પ્રકારો વિશે ટૂંકી માહિતી આપો.

એસિડ વર્ષા માટે $pH$ મૂલ્ય કેટલું હશે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ શિયાળામાં એન્ટાર્કટિકા ખંડ પર વિશિષ્ટ વાદળ રચાય છે,જેને .............. કહે છે.
$(2)$ પ્રદૂષણના જ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(3)$ પ્રદૂષણના અજ્ઞાત સ્રોતને .............. કહે છે.
$(4)$ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ......... અને હવામાં દ્રાવ્ય ઓક્સિજનની સાંદ્રતા ............ છે.

$COD$ નો પૂર્ણ અર્થ શું છે?

ટ્રોપોસ્ફિયરમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo