નીચે આપેલાં ક્યાં પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસીમાની સારવાર અર્થે કરવામાં આવે છે?
$\alpha$-લેક્બુટેબુમિન
$TPA$
$\alpha-1-$એન્ટીટ્રીપ્સીન
$C-$ પેપ્ટાઈડ
$RNA $ ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી છે?
'તે કેલસ અને સસ્પેન્શન સંવર્ધનનું પ્રયોજન નથી'. – શાને લાગુ પડે છે ?
$E.coli$ પ્લાઝમીડમાં શૃંખલા $A$ અને સાંકળ $B$ ને જોડવા માટે શા માટે $lac\; Z$ નો ઉપયોગ કરવામાં આવે છે?
સૂક્ષ્મ$-$પ્રવર્ધન વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?