$1,3-$બ્યુટાડાઈન અને ફિનાઈલઈથીન (સ્ટાયરીન) ના કો-પોલિમરાઈઝેશનથી નીચેનામાંથી કયો પોલીમર બને છે?

  • A
    બ્યુના-$N$
  • B
    નિયોપ્રીન
  • C
    નોવાલેક
  • D
    બ્યુના-$S$

Explore More

Similar Questions

મુક્ત મુલક (free radical) માર્ગ દ્વારા થતા યોગશીલ પોલીમરાઈઝેશનમાં વપરાતો મોનોમર શા માટે ખૂબ જ શુદ્ધ હોવો જોઈએ?

નીચેની પ્રક્રિયામાંથી મળતું પોલિમર કયું છે:

$PMMA$ એ કોનો પોલિમર છે?

ઇથિલિન ગ્લાયકોલ અને ટેરેફ્થેલિક એસિડમાંથી ટેરિલીન (અથવા ડેક્રોન) નું નિર્માણ એ . . . . . . છે.

ગ્લાયકોલનું ડાયકાર્બોક્સિલિક એસિડ સાથેનું પોલિમરાઈઝેશન એ . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo