નીચેનામાંથી કયા પોલિમર (વ્યાપારી નામ) નો ઉપયોગ રંગો (paints) બનાવવા માટે થાય છે?

  • A
    $Glyptal$
  • B
    $Polycarbonate$
  • C
    $Perspex$
  • D
    $PVC$

Explore More

Similar Questions

Item-$I$ અને Item-$II$ વચ્ચેની સાચી જોડકાં જોડો:
Item-$I$ Item-$II$
$a$. કુદરતી રબર $I$. $1,3-$બ્યુટાડાઈન $+$ સ્ટાયરીન
$b$. નિયોપ્રીન $II$. $1,3-$બ્યુટાડાઈન $+$ એક્રિલોનાઈટ્રાઈલ
$c$. બ્યુના$-N$ $III$. ક્લોરોપ્રીન
$d$. બ્યુના$-S$ $IV$. આઈસોપ્રીન

નીચેનામાંથી કયો નાઈટ્રોજન ધરાવતો પોલિમર છે?

નીચેનામાંથી કયું યોગશીલ અને હોમોપોલિમર છે?

નીચેનામાંથી કઈ જોડીમાં પોલિમર તેમની વચ્ચે રહેલા આંતરઆણ્વીય બળો સાથે યોગ્ય રીતે જોડાયેલ છે?
$A$. નિયોપ્રીન --- નિર્બળ આંતરઆણ્વીય બળો$B$. ટેરીલીન --- હાઇડ્રોજન બંધ
$C$. પોલિસ્ટાયરીન --- ખૂબ જ નિર્બળ આંતરઆણ્વીય બળો$D$. પોલિથીન --- હાઇડ્રોજન બંધ

નીચેનામાંથી કોનો ઉપયોગ બિન-જ્વલનશીલ ફોટોગ્રાફિક ફિલ્મોના ઉત્પાદનમાં કરવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo