નીચેનામાંથી કઈ તત્વોની જોડી મિશ્રધાતુ (alloy) બનાવી શકતી નથી?

  • A
    $Zn, Cu$
  • B
    $Fe, Hg$
  • C
    $Fe, C$
  • D
    $Hg, Na$

Explore More

Similar Questions

ઉભયગુણી હાઇડ્રોક્સાઇડ કયું છે?

એક સ્પર્ધામાં $A, B$ અને $C$ ભાગ લઈ રહ્યા છે. $A$ જીતે તેની સંભાવના $B$ કરતા બમણી છે,અને $B$ જીતે તેની સંભાવના $C$ કરતા બમણી છે,તો $A$ હારે તેની સંભાવના કેટલી?

$Co(NH_3)_5Cl_3$ સંકીર્ણ સંયોજનનો એક મોલ પાણીમાં ઓગળતા $3$ મોલ આયનો આપે છે. આ જ સંકીર્ણનો એક મોલ $AgNO_3$ ના દ્રાવણના બે મોલ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl_{(s)}$ આપે છે. સંકીર્ણનું બંધારણ શું છે?

$P, Q$ અને $R$ એ હવામાં રહેલા લાંબા સમાંતર સીધા તાર છે, જેમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. $R$ પર લાગતા પરિણામી બળની દિશા કઈ છે?

નીચેનામાંથી કયું વનસ્પતિઓના કાર્યો અને લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo