નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી સમઘટકો નથી?

  • A
    $3$-મિથાઈલફિનોલ અને $4$-મિથાઈલફિનોલ
  • B
    $3$-મિથાઈલફિનોલ અને $2$-મિથાઈલફિનોલ
  • C
    બેન્ઝાઈલ આલ્કોહોલ અને એનિસોલ
  • D
    $3$-મિથાઈલફિનોલ અને $3$-મિથાઈલફિનોલ

Explore More

Similar Questions

કયા સંયોજનોની જોડી ક્રિયાશીલ સમૂહ સમઘટકો (functional group isomers) છે તે ઓળખો.
$I$. $CH_3-CH_2-CH_2-CH_2-OH$
$II$. $CH_3-CH_2-CH(OH)-CH_3$
$III$. $(CH_3)_3C-OH$
$IV$. $CH_3-CH(CH_3)-CH_2-OH$
$V$. $CH_3-CH_2-O-CH_2-CH_3$
$VI$. $CH_3-O-CH_2-CH_2-CH_3$
$VII$. $CH_3-O-CH(CH_3)_2$

નીચેનામાંથી સંયોજનોની કઈ જોડી સ્થાન સમઘટકતાનું ઉદાહરણ છે?

$C_6H_{14}$ ના બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

$C_4H_{10}O$ અણુસૂત્ર ધરાવતા બંધારણીય સમઘટકોની સંખ્યા કેટલી થશે?

Difficult
View Solution

$C_3H_6ClBr$ માટે કેટલા બંધારણીય સમઘટકો શક્ય છે અને તેમાંથી કેટલા પ્રકાશકિયાશીલ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo