નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

  • A
    મિક્સોડિમા - ચહેરાની પેશીઓ ફૂલી જવી.
  • B
    ઈન્સ્યુલીન - રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
  • C
    પેરાથાયરોઈડ - ધનુર (Tetany).
  • D
    વામનતા - માનસિક વિકાસ રુંધાવો.

Explore More

Similar Questions

કેલ્શિયમ હાડકાંના નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ હોમિયોસ્ટેસિસ (સમસ્થિતિ) જાળવવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ અને અંતઃસ્ત્રાવોની ભૂમિકા વિશે લખો.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ એડિનોહાયપોફાયસિસ$(1)$ એપિનેફ્રિન
$(b)$ એડ્રિનલ મજ્જક$(2)$ સોમેટોટ્રોપિન
$(c)$ પેરાથાયરોઈડ ગ્રંથિ$(3)$ થાયમોસિન
$(d)$ થાયમસ ગ્રંથિ$(4)$ પેરાથોર્મોન

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ગ્રંથિ) કોલમ-$II$ (અંતઃસ્ત્રાવ)
$P$. થાઈરોઈડ ગ્રંથિ $I$. $PTH$
$Q$. પેરાથાઈરોઈડ ગ્રંથિ $II$. મેલેટોનીન
$R$. થાયમસ $III$. થાયમોસીન
$S$. પિનિયલ ગ્રંથિ $IV$. $T_3$

ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo