નીચેનામાંથી કયો ઓક્સાઈડ સ્વભાવે સૌથી વધુ એસિડિક છે?

  • A
    $MgO$
  • B
    $BeO$
  • C
    $BaO$
  • D
    $CaO$

Explore More

Similar Questions

શુદ્ધ નિર્જળ $MgCl_2$ ને જલીય ક્ષારમાંથી કેવી રીતે તૈયાર કરી શકાય છે?

સમૂહ $2$ ના તત્વોના સલ્ફેટની દ્રાવ્યતા સમૂહમાં નીચે તરફ જતાં ઘટે છે,તેનું કારણ શું છે?

નીચેનામાંથી કયા આયનની જલીકરણ ઉષ્મા $Mg^{2+}$ આયન કરતા વધુ છે?

પ્લાસ્ટર ઓફ પેરિસનું સેટીંગ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે?

નીચેનામાંથી કયું તત્વ બેરિલિયમ $(Be)$ સાથે વિકર્ણીય સંબંધ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo