નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $NO > N_2O$ : $N-O$ બંધની બંધ લંબાઈ
  • B
    $N_2O_3 > N_2O_5$ : એસિડિક ગુણધર્મ
  • C
    $N_2O_3 > N_2O_4$ : $O-N-O$ બંધકોણ
  • D
    $NO_2 > N_2O_5$ : $O-N-O$ બંધકોણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઓક્સાઇડ જલીય દ્રાવણમાં કોઈ ઓક્સિએસિડ આપતો નથી?

$Lead$ $Sulphide$ ની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી?

નીચેનામાંથી કયો ફોસ્ફરસનો ઓક્સિએસિડ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે?

નીચે આપેલી પ્રતિક્રિયાઓમાંથી ગરમ કરવા પર બનતી નીપજો કઈ પ્રતિક્રિયામાં સાચી છે?
$(a) \ NH_4NO_2 \xrightarrow{\Delta } N_2 + 2H_2O$
$(b) \ NH_4NO_3 \xrightarrow{\Delta } N_2O + 2H_2O$
$(c) \ Na_2CO_3 \xrightarrow{\Delta } Na_2O + CO_2$
$(d) \ NH_4Cl \xrightarrow{\Delta } NH_3 + HCl$

$PCl_5$ નો રંગ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo