કૌંસમાં દર્શાવેલ ગુણધર્મ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $S^{2-} > Cl^{-} > K^{+} > Ca^{2+}$ (આયનીકરણ ઉર્જા)
  • B
    $C < N < F < O$ $(2^{nd} \ I.E.)$
  • C
    $B > Al > Ga > In > T\ell$ (વિદ્યુતઋણતા)
  • D
    $N < Li < B < O < C$ (ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી)

Explore More

Similar Questions

નીચે આપેલ લીસ્ટ-$I$ અને લીસ્ટ-$II$ ને મેચ કરો અને આપેલા કોડનો ઉપયોગ કરી સાચો જવાબ આપો.
લીસ્ટ-$I$ (ક્રમિક આયનીકરણ એન્થાલ્પી) $\left( kJ \, mol^{-1} \right)$ લીસ્ટ-$II$
તત્વ$IE_1$$IE_2$$IE_3$કોડતત્વ
$1$$2080$$3963$$6130$$(a)$$H$
$2$$520$$7297$$11810$$(b)$$Li$
$3$$900$$1758$$14810$$(c)$$Be$
$4$$800$$2428$$3660$$(d)$$B$
----$(e)$$Ne$

$C$,$N$,$O$,અને $F$ ની દ્વિતીય આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો છે :-

નીચેનામાંથી કયા વાયુરૂપ પરમાણુનું $IE$ મૂલ્ય સૌથી વધુ છે?

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વનું આયનીકરણ પોટેન્શિયલ (ionization potential) લઘુત્તમ છે?

પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(IP)$ નો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo