નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    $Li^{+}_{(aq)} > Na^{+}_{(aq)} > K^{+}_{(aq)} > Rb^{+}_{(aq)} > Cs^{+}_{(aq)}$ (જલીય આયનીય કદ)
  • B
    $Cl_2 > Br_2 > F_2 > I_2$ (બંધ વિયોજન ઉર્જા)
  • C
    $BeSO_4 > MgSO_4 > CaSO_4$ (પાણીમાં દ્રાવ્યતા)
  • D
    ઉપરના તમામ સાચા છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન ખાતર તરીકે ઉપયોગી છે?

નીચેનામાંથી કયું મંદ $H_2SO_4$ માં ઓગળતું નથી?

આલ્કલી ધાતુઓના નીચેના સંયોજનોની દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થિરતાની આલ્કલાઇન અર્થ ધાતુઓના સંયોજનો સાથે તુલના કરો: $(i)$ નાઈટ્રેટ્સ,$(ii)$ કાર્બોનેટ્સ,$(iii)$ સલ્ફેટ્સ.

Column-$I$ ને Column-$II$ સાથે જોડો :
Column-$I$ Column-$II$
$(a)$ $NaOH$ $(p)$ સિલ્વાઇન
$(b)$ $Na_2CO_3$ $(q)$ ન્યુક્લિયર રિએક્ટરમાં કુલિંગ એજન્ટ તરીકે
$(c)$ પ્રવાહી $Na$ $(r)$ ડિટર્જન્ટ સાબુ
$(d)$ પોટેશિયમ $(s)$ બોક્સાઇટના શુદ્ધિકરણમાં

નીચેનામાંથી કયા આયનીય કાર્બાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo