નીચેનામાંથી કયું અધાતુ તત્વ પ્રવાહી છે?

  • A
    કાર્બન
  • B
    બ્રોમિન
  • C
    ફોસ્ફરસ
  • D
    સલ્ફર

Explore More

Similar Questions

સોડિયમ અને ક્લોરિન પરમાણુઓ માટે ઇલેક્ટ્રોન-બિંદુ નિરૂપણ લખો. તેઓ રાસાયણિક બંધ કેવી રીતે બનાવે છે? આ રીતે બનતા બંધનું નામ આપો. આ રીતે બનતા સંયોજનનું ગલનબિંદુ ઊંચું શા માટે હોય છે?

$(a)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $MgO$ નું નિર્માણ દર્શાવો.
$(b)$ ધન આયન (cation) અને ઋણ આયન (anion) ના નામ આપો.
$(c)$ આયનિક સંયોજનોના ત્રણ ગુણધર્મો લખો.

નીચેનામાંથી કયો વાયુ કથ્થઈ રંગનો છે?

$Al_{2}O_{3(s)} + 2NaOH_{(aq)} \xrightarrow{\Delta} \dots + H_{2}O_{(l)}$

$CO_{2}$ કેવા પ્રકારનો ઓક્સાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo