નીચેનામાંથી કયા ઉમદા વાયુની પોલરાઈઝેબીલીટી (ધ્રુવીભવનક્ષમતા) સૌથી વધુ છે?

  • A
    $He$
  • B
    $Ne$
  • C
    $Ar$
  • D
    $Xe$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો નિષ્ક્રિય વાયુ સૌથી સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે?

સૌ પ્રથમ ઉમદા વાયુ કોણે શોધ્યો હતો?

$Xe$ ના સંયોજનોની બનાવટમાં,બાર્ટલેટે $O^{+}_2 Pt F^{-}_6$ ને આધાર સંયોજન તરીકે લીધું હતું. આનું કારણ એ છે કે

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન સમતલીય ચોરસ (square planar) છે?

ઝેનોન હેક્ઝાફ્લોરાઈડનું આંશિક જળવિભાજન થવાથી સંયોજનો $X$ અને $Y$ મળે છે. સંયોજનો $X$ અને $Y$ તથા $Xe$ નો ઓક્સિડેશન આંક અનુક્રમે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo