નીચેનામાંથી કયા નાઇટ્રોજન બેઇઝ,પ્યુરિન અથવા પિરિમિડિન,માં તેની રીંગ સાથે જોડાયેલ $-NH_2$ જૂથ હોતું નથી?

  • A
    એડેનાઇન
  • B
    ગ્વાનાઇન
  • C
    થાઇમિન
  • D
    સાયટોસિન

Explore More

Similar Questions

ન્યુક્લિક એસિડની પ્રાથમિક સંરચનામાં $GATGC...$ બેઝ ક્રમ હોય છે. નીચેનામાંથી કઈ શૃંખલા આ શૃંખલાને પૂરક છે?

$DNA$ નું દ્વિસર્પિલ બંધારણ કોણે સૂચવ્યું હતું?

નીચેના પૈકી શું $RNA$ માં હોતું નથી?

નીચેનામાંથી કયું ન્યુક્લિક એસિડનું ઘટક નથી?

ન્યુક્લીક એસિડના જળવિભાજનથી નાઈટ્રોજનયુક્ત બેઝ,શર્કરા અને ...... મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo