નીચેનામાંથી કયા નેનોમટીરીયલનું એક પરિમાણ $100 \ nm$ કરતા ઓછું હોય છે?

  • A
    ફાઇબર્સ
  • B
    નેનોપાર્ટિકલ્સ
  • C
    થીન ફિલ્મ્સ
  • D
    માઇક્રોકેપ્સ્યુલ્સ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની ફ્લોક્યુલેટિંગ પાવર (સ્કંદન ક્ષમતા) નું મૂલ્ય ન્યૂનતમ છે?

નીચેનામાંથી કયું લાયોફિલિક (દ્રવ્ય-સ્નેહી) કલિલ છે?

વિધાન : પાણીમાં સોડિયમ સ્ટીઅરેટ દ્વારા બનતા મિસેલની સપાટી પર $-COO^{-}$ સમૂહો હોય છે.
કારણ : સ્ટીઅરેટ ઉમેરવાથી પાણીનું પૃષ્ઠતાણ ઘટે છે.

નીચેનામાંથી કયું દ્રવ્ય-વિરાગી (lyophobic) સ્વભાવનું છે?

કોલોઇડલ દ્રાવણમાં હાજર નીચેનામાંથી કઈ અશુદ્ધિને ઇલેક્ટ્રોડાયાલિસિસ દ્વારા દૂર કરી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo