નીચેનામાંથી કયા ધાતુના કાર્બોનેટને ગરમ કરવાથી તેનું વિઘટન થાય છે?

  • A
    $MgCO_3$
  • B
    $Na_2CO_3$
  • C
    $K_2CO_3$
  • D
    $Rb_2CO_3$

Explore More

Similar Questions

$Be$ (Group-$IIA$) ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો:

આલ્કલાઈન અર્થ ધાતુઓમાં કયું તત્વ મુખ્યત્વે સહસંયોજક સંયોજનો બનાવે છે?

નીચેનામાંથી કયું કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંને ધરાવે છે?

આવર્ત કોષ્ટકના બીજા સમૂહ $(Group \, 2)$ ના ધાતુ તત્વો $Be, Mg, Ca$ અને $Sr$ પૈકી કયું તત્વ સૌથી ઓછો આયનિક ક્લોરાઈડ બનાવે છે?

પાવડર સ્વરૂપનું બેરિલિયમ હવામાં સળગતા શું આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo