નીચેનામાંથી કયો શ્રેણિક $\left[\begin{array}{cc}-1 & 2 \\ 1 & -1\end{array}\right]$ શ્રેણિક પર એક પ્રાથમિક હાર પ્રક્રિયા કરીને મેળવી શકાતો $\text{નથી}$?

  • A
    $\left[\begin{array}{cc}0 & 1 \\ 1 & -1\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{cc}1 & -1 \\ -1 & 2\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{cc}-1 & 2 \\ -2 & 7\end{array}\right]$
  • D
    $\left[\begin{array}{cc}-1 & 2 \\ -1 & 3\end{array}\right]$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 2 & 2 \\ a & b \end{bmatrix}$ અને $A^2 = O$ હોય,તો $(a, b) = $

એક ચોરસ શ્રેણિક $A = [a_{ij}]$ જેમાં $i \neq j$ માટે $a_{ij} = 0$ અને $i = j$ માટે $a_{ij} = k$ (અચળ) હોય,તો તેને શું કહેવાય?

જો $A$ એવો ચોરસ શ્રેણિક હોય કે જેથી $A^2 = A$ થાય,તો $(I + A)^2 - 3A =$ . . . . . . .

જો $A, B, C$ એ ત્રણ $n \times n$ શ્રેણિકો હોય,તો $(ABC)' = $

શ્રેણિક ગુણાકારના સંદર્ભમાં સમૂહ $M = \left\{ \begin{bmatrix} x & x \\ x & x \end{bmatrix} \mid x \in \mathbb{R}, x \neq 0 \right\}$ માં તદેવ ઘટક (identity element) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo