નીચેનામાંથી કયો લૂપ સ્થાયી સંતુલનમાં છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$800$ આંટા અને $2.5 \times 10^{-4} \;m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $3.0 \;A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ફરી શકે તેમ હોય અને $0.25 \;T$ નું સમાન આડું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે,તો જ્યારે સોલેનોઇડની અક્ષ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

ધારો કે આપણે સ્થિત-વિદ્યુત અને સ્થિત-ચુંબકત્વ વચ્ચેની સામ્યતાને પ્રાયોગિક રીતે ચકાસવા માંગીએ છીએ. નીચેની ગતિનો વિચાર કરો:
$(i)$ સ્થિત-વિદ્યુત ક્ષેત્ર $\vec{E}$ માં વિદ્યુત ડાયપોલ $\vec{p}$ અને
$(ii)$ ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં ચુંબકીય ડાયપોલ $\vec{M}$.
$\vec{E}, \vec{B}, \vec{p}, \vec{M}$ પર એવી શરતો લખો કે જેથી બંને ગતિ સમાન સાબિત થાય. (સમાન પ્રારંભિક શરતો ધારો.)

એક પ્રવાહધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ-અલગ અભિવિન્યાસ $I$, $II$, $III$ અને $IV$ માં મૂકવામાં આવે છે. સ્થિતિ ઉર્જાના ઘટતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે? ($\hat{n}$ એ લૂપના સમતલને લંબ એકમ સદિશ છે).

$10 \ cm$ બાજુ ધરાવતી અને $200$ આંટાવાળી એક ચોરસ કોઈલને $2 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય. જો કોઈલમાંથી વહેતો પ્રવાહ $3 \ mA$ હોય,તો કોઈલ પર લાગતું ટોર્ક કેટલું હશે?

હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થિતિમાં રહેલો એક ઇલેક્ટ્રોન $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. આ પરમાણુને એક સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પર લાગતું ટોર્ક કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo